કોરોનાની મહામારી માં જે કે શો પોઝિટિવ આવતા હતા તેમાં હવે ડેલ્ટા પ્લસના કારણે અમેરિકામાં રોજના દોઢ લાખથી વધુ કેસો પોઝિટિવ આવી રહ્યા છે ડેલ્ટા કેશો વધતા સમુદ્રી એવા સામાન્ય વાળા ધંધા ખોવાઈ જાય તેવો ભાઈ છે ચીને વિશ્વ વ્યાપાર માં મહત્વના અનેક મહાબંદરો બંધ કર્યા છે. જેના કારણે અમેરિકામાં લોસ એન્જલસ સહિતના મહત્વના બંદરો પરનો ટ્રાફીક ઘટવા લાગ્યો છે તો જહાજી કંપનીઓ પણ તેના કન્ટેનર્સ વહનના કોન્ટ્રાકટમાં હવે ફરી એક વખત કોવિડ ડીલે, કલમ ઉમેરી છે.મતબલ કે કોરોનાના કારણે જહાજો મધદરીયે કે કોઈ બંદર પર ઠપ્પ થઈ જાય તો શીપ કંપનીઓ કોઈ વળતર કે ડેમરેજ ચુકવશે નહી. ચીનના યાંટિઅન પોર્ટ જે અમેરિકા સાથેના વ્યાપાર માટે મહત્વનું છે ત્યાં કોવિડના નવા કેસ નોંધાતા અહી કામકાજ ખોરવાઈ ગયું છે તો હવે વધુ એક મહાબંદર નિગ્બો ઝોયુશાન પણ બંધ કરવું પડયું છે. સપ્લાય ચેઈન મેનેજમેન્ટ કંપની મકર્યુરી ટીઓસીસના જણાવ્યા મુજબ આપણે કોરોનાની પ્રથમ લહેર સમયે જે વૈશ્વિક વ્યાપાર પર ગંભીર અસર જોઈ હતી હવે તે ડેલ્ટા ડીલે તરીકે ઓળખાઈ રહી છે.આપણે બીજા ફટકા માટે તૈયાર રહેવું પડશે. ચીનમાં ડર છે કે બંદરો પર જે ડેલ્ટા વેરીએન્ટ જોવા મળ્યા છે તે હવે આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ શકે છે અને તેની સીધી અસર ફેકટરી ઉત્પાદન પર થશે તથા ઈલેકટ્રોનિકસની ગારમેન્ટ કેમીકલ સહિતની મોટી અસર થશે. સૌથી મોટી ચિંતા એ છે કે કોરોનામાં રીકવરીના પગલે અર્થતંત્રમાં પણ ડિમાન્ડ વધી હતી અને વિશ્વભરમાં ઉત્પાદન પણ વધવા લાગ્યું હતું. તે સમયે જ ડેલ્ટાએ ચિંતા વધારી છે.ચીનના નિંગ્બો પોર્ટ પર હવે એક ટર્મીનલ બંધ છે જેવા કોરોના નોંધાયા છે અને અન્ય ટર્મીનલ પર ટ્રાફીક વાળવામાં આવ્યો છે. આ શહેરની બિજીંગ સાથેની ફલાઈટ પણ રદ થઈ છે. પોર્ટમાં તમામ લોકોને પુરી રીતે વેકસીન આપવામાં આવી છે તો અહી શિપીંગ પ્રાઈઝ 10% વધી ગયા છે.