દેશમાં કોરોનાની મહામારી તેમાં બીજી લહેર બાદ સરકાર ખુબ જ ચિંતિત બની છે .ભારતમાં કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોના નામે હાહાકાર મચાવ્યો હતો. ત્યારે વેક્સિનને રામ બાણ તરીકે હાલ સરકાર પ્રધાથ ચાપી રહી છે. ત્યારે અનેક તેવી વેક્સિન આવી તેમાં હવેકોવેક્સિનની સંખ્યા વધારવાની તૈયારીઓ પર ભારજોનસન અને જોનસનની વેક્સિન ડિસેમ્બર સુધી મળવાની આશા
સરકારને જાયડસ કેડિલાની ડીએનએ વેક્સિન મળવાની આશા
આ સિવાય કોવિશિલ્ડ, કોવેક્સિન અને રશિયન વેક્સિન સ્પુતનિક બાદ સરકારને જાયડસ કેડિલાની ડીએનએ વેક્સિન મળવાની આશા છ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ વેક્સિનને પણ ડ્રગ રેગ્યુલેટર તરફથી મંજૂરી મળી શકે છે.
સુત્રોએ કહ્યું, અમે ઝાયડસ કેડિલા પાસેથી દર મહિને બે કરોડ ડોઝની આશા રાખી રહ્યાં છીએ.
બાયોલોઝિકલ-ઈની આ વેક્સિનના પ્રારંભિક ડોઝમાં એક વખતમાં સાત કરોડ ડોઝ હોવાનું અનુમાન છે. કારણકે સરકારે અગાઉ રૂપિયા ચૂકવી દીધા છે અને ત્યારબાદ કંપની જોખમ પર નિર્માણ કરી રહી છે. તેમણે માહિતી આપી છે કે, કંપની ટૂંક સમયમાં તુલનાત્મક અભ્યાસ માટે અરજી આપશે અને તેનો ડેટા સારો છે. આ સિવાય ઓક્ટોબરમાં જેનોવાની વેક્સિન મળવાની પણ આશા છે.
સૂત્રોએ જાણકારી આપી છે કે, હજી પણ પ્રાથમિકતા ભારત બાયોટેકની ક્ષમતા વધારવાની છે. કંપનીના હજી ત્રણ પ્લાન્ટ કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું, ઓગષ્ટમાં અમને કોવેક્સિનના ત્રણ કરોડ ડોઝ મળી રહ્યાં છે, જે સપ્ટેમ્બરમાં વધીને ચાર કરોડ અને ઓક્ટોબરમાં 6-7 કરોડ થશે. તેમણે જણાવ્યું કે, રસીનો પહેલો જથ્થો અસફળ રહ્યાં બાદ ભારત બાયોટેકને નુકસાન થયુ હતું. જ્યારે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દર મહિને લગભગ 15 કરોડ ડોઝની સપ્લાય કરશે અને તેઓ વેક્સિનની નિકાસ કરવા પણ ઈચ્છુક છે.