કોરોનાની મહામારી બાદ અનેક લોકોના ધંધાઓ ચોપાટ થઈ ગયા છે, ત્યારે GJ-18 ખાતે મહાનગરપાલિકા દ્વારા જે સીટી બસનો કોન્ટ્રાક્ટર અપાયો હતો. તે બસો પણ હવે ડચકા ખાઈ રહી છે .ત્યારે ઘણી જગ્યાએ જે બસો જે વિસ્તારમાં જતી હતી તેવા અનેક રૂટો પણ બંધ કરવા પડ્યા છે. પહેલા 15 હજારથી વધારે પેસેન્જરો રોજમ રોજ મળતા હતા, તેમાં ઘટાડો થઈ ને હવે માંડ ૫ હજાર જેટલા જ પેસેન્જરો મળી રહ્યા છે. ત્યારે GJ- 18 ખાતે CT બસ હવે ડચકા ખાઈ રહી છે.