ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર કાકા કયો મસાલો ખાય છે? વાંચો,

Spread the love

દરેક માનવીને કોઇ પણ વ્યસન હોય જ છે. ત્યારે વ્યસન બાદ જ મગજ દોડતું હોય છે ત્યારે GJ-1 ઘાટલોડીયા ગુજરાત રાજ્યના નવા મુખ્યમંચ્રી ભૂપેન્દ્ર પટેલ ઘણા વર્ષોથી સાદા મસાલાનું સેવન કરે છે. જે પ્રમુખ સાહેબનો મસાલા તરીકે ઓળખાય છે. તેઓ વર્ષોથી એક જ જગ્યાથી 15 વર્ષથી ખાતા આવ્યા છે. આ ખાસ પ્રમુખ સાહેબનો મસાલામાં જે વસ્તુઓનો વપરાશ થાય છે તેમાં કાચી સોપારી, લવલી અને જેઠીમધનો ચુનો વાપરવામાં આવે છે.
આ મસાલામાં તમાકુનો ઉપયોગ કરવામાં આવતો નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારે મેમનગરમાં પ્રમુખ હતા, ત્યારથી સાદો મસાલો ખાવાની આદત છે. જેના કારણે આ સાદો મસાલો પ્રમુખ સાહેબનો મસાલા તરીકે ઓળખવા લાગ્યો હતો. ત્યારે આ દુકાન પર કોઈપણ માણસ આવે એટલે પ્રમુખ મસાલો માંગતા તો તેમને આ સાદો તમાકુ વગરનો મસાલો આપવામાં આવે છે.
જેના કારણે આ મસાલો પ્રમુખ મસાલા તરીકે વધુ ઓળખવા લાગ્યો હતો, ત્યારે હવે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા CM બનતા હવે આ
પાનના ગલ્લાઓ વાળા પાસે તમામ ભુપેન્દ્ર કાકા ની માહિતી પૂછતા હોય છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com