ગુજરાતી જ્યાં જાય ત્યાં જમાવટ કરી દે, જ્યાં તમારું ના હોય ત્યાં આપણું કરી દે, બાકી દિલ્હીની ગલીઓમાં અનેક પબ્લિક સાથે બધી જ ભાષા આવડતી હોય અને વાત વાતમાં શ્લોકો બોલતા હોય તેવી વ્યક્તિ જ ચાલે, ત્યારે દિલ્હી ખાતે ગુજરાતીઓને કોંગ્રેસના પ્રમુખ દ્વારા જે સ્ટેટમેન્ટ આવ્યું તેમાં ગુજરાતીઓ ને અભણ કહેવામાં આવ્યા તેના અનુસંધાને ભારે રોષ ફાટી નીકળ્યો હતો, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી આ બધા ગુજરાતમાંથી નીકળ્યા છે, ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડમાં 1 થી 10 માં જેનો નંબર આવે છે એવા ઉદ્યોગપતિ ગુજરાતમાંથી આવે છે, ત્યારે અભણ કેમ? ત્યારે દિલ્હીની શહેરની ગલીઓ જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ એવા દેવીપુજક સમાજ સાથે ભાજપ શહેર પ્રમુખ આશિષ દવે, પૂર્વ મેયર હિતેશ મકવાણા મીટીંગ કરી હતી, ત્યારે ગુજરાતના અમદાવાદના એક એક ખૂણે દેવીપુજક સમાજ છે તેની તમામ ભાષાથી લઈને વાતો કરવાની સિસ્ટમ છે તેના પૂર્વ મેયર જાણકાર છે, સુરત ખાતે તમે કોઈપણ સાથે વાત કરો તો “સુરતી લાલો” હોય તો તમને એવું લાગે કે વારંવાર મને ગાળ બોલે છે, પણ એવું હોતું નથી, ત્યારે આજરોજ દિલ્હી ખાતે ખડગેના નિવેદનથી ગુજરાતના સાંસદો, ધારાસભ્યો, રાજ્યસભાના સભ્યો દ્વારા આક્રમકતા બતાવવામાં આવી હતી, ત્યારે gj 18 ભાજપના શહેર પ્રમુખ આશિષ દવે હાથમાં માઇક લઈને સૂત્રોચાર સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે ભાજપ શહેર પ્રમુખ અને પૂર્વ મેયરથી લઈને તમામ ગુજરાતી નેતાઓએ દિલ્હી ગજવ્યું હતું


