ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ માન. શ્રી રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસ બાદ સપરિવાર દિલ્હી રવાના થતા ગુજરાતના માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માન. મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી સહ માન. રાષ્ટ્રપતિશ્રીને ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર વિદાય આપવામાં આવી હતી.