ગુજરાતમાં ગમખ્વાર એકસીડન્ટ થતાં રહે છે, ત્યારે આજરોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે ગમખ્વાર એકસીડન્ટ ચ-૬ થી ચ-૭ પાસેના રોડ ઉપર થતાં વડોદરાના યુવાનનું મૃત્યુ થવા પામેલ, ક્યારે સ્કૂલ વાહનચાલક પોતે ગફલતભરી ગાડી હકારીને ભાગી ગયો હતો, ત્યારે તેને પકડવા જતા ઉભો પણ ન રહેતાં આખરે એક નાગરિકે ફોટો ખેંચી લીધો હતો, ત્યારે યુવાનને એકસીડન્ટ થતાં કુલ વાહનચાલક પોતે જાેવા કે પૂછવા રહેવા પણ રોકાયો નહોતો, પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલ વાન ગાડી નંબરGJ-01-HQ-૩૮૮ હકાર તો યુવાને બાઇક ચાલકની ઠોકર મારતા બાઈક ઘસેડાઇ હતી, ક્યારે સ્કૂલ વાહન ચાલકની ગાડીની સ્પીડ પણ કેટલી ઝડપી હતી કે તે કાબુમાં લઇ શકયો ન હતો, અને એકસીડન્ટ થતાં પોતે કાચા રસ્તેથી બાળકો જે વાહન માં બેઠા હતા, તેમાં જાેખમ ખેડીને કાચા રસ્તે હકારીને ને ભાગી ગયો હતો. ત્યારે એક નાગરિકે તેને પકડવાનો પ્રયત્ન કરતાં ધક્કો મારીને ભાગી ગયો હતો, ત્યારે સ્કૂલ વાનમાં બેઠેલા બાળકોની પણ ઇસ્મે પરવા કરી ન હતી,ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ મરનાર બાઇક બાઈકચાલક પોતે સાદરાનો હોવાનું જાણવા મળેલ છે, ક્યારે પલ્સર બાઈક GJ-01-SC-૩૪૨૪ ને ઠોકર મારતા ગાડીનું સ્ટેયરીંગનો ડંડો પણ તૂટી ગયો હતો.