સુસાઇડ પોઇન્ટ, કે ડેથ રીવરફ્રંન્ટ? ૭૨૫ જેટલા જવાનીયાએ આપઘાતકર્યો,

Spread the love


સાબરમતી નદી વધુ એક વાર મોતની નદી સાબિત થઈ રહી છે. કેમ કે દર વર્ષે સાબરમતી નદીમાં મોતના આંકડા વધી રહ્યા છે. જે આંકડાઓએ અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદીની ઓળખ બદલી નાખી છે. સાબરમતી નદી અત્યારે મોતની નદી બની ગઈ છે. સાબરમતી નદીને પર્યટન સ્થળ બનાવવા માટે રમણિય રિવરફ્રન્ટ બનાવાયો છે પણ આ પર્યટન સ્થળ મોતનું સ્થળ બની ગયું છે.
આમ છતાં આ મોત અટકાવવા માટે નથી થતી કોઈ વ્યવસ્થા કે નથી અટકી રહ્યો મોતનો સિલસિલો.આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે છેલ્લા થોડા વર્ષોથી સાબરમતી નદીમાં લોકો ફરવા નહિ પણ મોતને વ્હાલું કરવા આવી રહ્યા તેમ લાગી રહ્યું છે. કેમ કે સાબરમતી નદી. આમ તો આ નદી રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે પણ મોતને પણ વ્હાલું કરી રહ્યા છે. જે સીલ સીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અને તેમાં પણ ચિંતા નો વિષય એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં ૯૫૦ ઉપર કોલ આવ્યા જેમાં ૨૧૨ બચાવાયા તો તેની સામે ૭૨૫ થી વધુ લોકોના મોત નિપજ્યા જેમના મૃતદેહ મળી આવ્યા. જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ ગરમીના સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે.
આ એ જ કારણો છે કે જેને લઈને લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આ અમે નહિ પણ લોકોના જીવ બચાવનાર અને મૃતદેહ બહાર કાઢનાર ફાયર બ્રિગેડનો સ્ટાફ કહી રહ્યો છે. તો ુર્ર માં પણ આ જ કારણો લોકોના મોતની પાછળ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આવો એ એક બનાવ આજે સામે આવ્યો. જેમાં દ્ગૈંડ્ઢ પાસે સાબરમતી નદીમાંથી એક પ્રેમી પંખીડાનો મૃતદેહ મળી આવ્યો. જેમના મોત પાછળ પ્રેમ સંબંધ હાલ કારણભૂત માનવામાં આવી રહ્યો છે. જેમના મૃતદેહ કાઢી પોલીસને સોંપ્યા છે. જે અંગે પોલીસે મૃતકના નામ સહિત તપાસ હાથ ધરી છે.
સાબરમતી નદીમાં રેસ્ક્યુ ટીમની વાત માનીએ તો ૨૦૧૪ મા ૩૦૦ ઉપરાંત સાબરમતી નદીના કોલ નોંધાતા હતા. જેમાં ૨૦૧૮માં બ્રિજ પર જારી ફિટ કરાયા બાદ તેમાં ઘટાડો થયો. જાેકે તે બાદ લોકોએ બ્રિજ છોડીને રિવર ફ્રન્ટ સ્થળ પસંદ કરવા લાગ્યા. જાેકે તેમ છતાં બનાવ ઘટવાના બદલે તેમાં વધારો નોંધાયો. જાેકે કોરોના સમયે તે આંકડો ઘટયો પણ બે વર્ષમાં ફરી તે આંકડામાં વધારો નોંધાયો છે. મહત્વનું છે કે સાબરમતી નદી હાલમાં શહેર અને રાજ્યમાં તેની આગવી ઓળખ ધરાવે છે. અને તેવામાં આ પ્રકારના બનાવો બનતા રહે તો તે સાબરમતી નદીની ઓળખ સાથે શહેરની ઓળખ પર પણ અસર કરી શકે છે. જેથી બનાવો રોકવા છે. આ માટે માત્ર બ્રિજ પર ઝાળી લગાવવાથી લોકોને રોકી શકાશે નહીં. સમગ્ર રિવરફ્રન્ટ પર એવી વ્યવસ્થા ગોઠવવી પડશે કે કોઈ નદીમાં કુદીને આપઘાત ન કરી શકે.

રીવરફ્રન્ટ બન્યો ત્યારથી અત્યાર સુધીનાં આંકડા
૨૦૧૪ માં ૩૩૮ કોલ, ૪૮ ને બચાવ્યા, ૨૯૦ ડેડબોડી મળી
૨૦૧૫ માં ૩૬૮ કોલ, ૭૫ ને બચાવ્યા. ૨૯૩ ડેડબોડી મળી
૨૦૧૬ માં ૩૭૧ કોલ, ૮૨ ને બચાવ્યા, ૨૮૯ ડેડબોડી મળી
૨૯૧૭ માં ૨૯૦ કોલ, ૭૪ ને બચાવ્યા, ૨૧૭ ડેડબોડી મળી
૨૦૧૮ મા ૧૫૧ કોલ, ૩૫ ને બચાવાયા, ૧૧૬ ડેડબોડી મળી
૨૦૧૯ માં ૧૦૮ કોલ, ૨૦ ને બચાવ્યા, ૮૮ ડેડબોડી મળી
૨૦૨૦ માં ૧૪૧ કોલ, ૨૯ ને બચાવ્યા, ૯૮ ડેડબોડી મળી
૨૦૨૧ માં ૧૭૯ કોલ, ૪૭ ને બચાવ્યા, ૧૩૨ ડેડબોડી મળી
૨૦૨૨ માં જૂન સુધી ૯૦થી વધુ કોલ, ૭થી વધુને બચાવ્યા, જ્યારે ૭૦થી વધુ ડેડબોડી મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com