GJ-18 મહાનગરપાલિકાના ચેરમેન શું રમતા પકડાયા લોકોમાં ચર્ચાનો વિષય , વાંચો

Spread the love

દેશમાં એવા ઘણા જ વ્યક્તિઓ છે, કે ગમે તેવા હોદ્દાઓ ઉપર હોય અને ગમે તેવી પૈસાપાત્ર હોય,પણ ”કોમનમેન” આ જીવન જીવતા લોકો ક્યારેય દુઃખી થતા નથી, અને જૂની પરિસ્થિતિ પણ ક્યારેય ભૂલે નહીં, એ જ માણસ, ત્યારેGJ-18 મનપાના ચેરમેન જશુ પટેલ ઉર્ફે જાેરદાર ખોરજ ખાતે મેડીકલ કેમ્પ હોય તથા રહીશોના પ્રશ્નો સાંભળ્યા બાદ પરત ફરતા બાળકો સાથે લખોટી રમતા ફોટો કેદ થઈ ગયો હતો , ત્યારે ક્યાં ગયું મારું બાળપણ, બાળકોને જાેઈને ચેરમેનને પણ ઈચ્છા થઇ ગઈ કે લાયને એક બે દાવ લઈ લઉં, હજુ લખોટી ટંકપ છે, કે કેમ ? ત્યારેGJ-18 મનપા ખાતે અનેક ભ્રષ્ટાચારી લખોટી યો ને તાકી તાકીને ગબામાં ઘાલી દીધા છે, અને હજુ ગરબામાં બહાર આવી શક્યા નથી, ત્યારે લખોટી ના નિશાના એવા જસુ જાેરદાર અનેક નિશાના મોટા મનપામાં તાક્યા છે, ત્યારે હાલ મનપામાં ફફડાટ પણ છે, ત્યારે લખોટી રમતા જાેઈને અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવી જાય, કહા ગયે વો દિન, નહીં ચાહિયે દિન, બાકી બાળપણમાં રમાથી લખોટી ,ગીલીડંડા ,કબડી ,થપ્પો,ભમેડા, ગોટલાદાળ, આ બધું વિસરાઈ ગયું છે, આવી બધી હેલ્થી રમત હતી, ત્યારે આજે આંગળીના ટેરવે રમાતી રમતો થી બાળકો પણ માઇ કાંગલા બની ગયા છે, ત્યારે આજે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ આ રમતો અકબંધ છે, બાકી જશુ જાેરદાર ને તાકત તો જાેર આવડે છે, પણ તાકયા બાદ ગબામાં પૂરતા પણ સારું આવડે છે, એટલે ટ્રેનિંગ નાનપણમાં લીધેલ હોવાથી અત્યારે નિશાન તાકવામાં તકલીફ ન પડે, ત્યારે હવે આ બધી રમતો વિસરાઈ ગઈ છે તેમાં પણ ગ્રાન્ટ ફાળવીને દરેક નગરસેવક હેલ્દી રમતો સાથે માર્કેટમાં આવો, તેવી શુભકામના,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com