હિરા ઉદ્યોગમાં તા. ૨૦-૧૦-૨૦૨૨ થી તા. ૧૧-૧૧-૨૦૨૨ સુધી ૨૧ દિવસનું મીની વેકેશન : વિવેકાનંદ ડાયમંડ એસોસએશન ગુજરાતના પ્રમુખ નરસિંહ પટેલ

Spread the love

અમદાવાદ

વિવેકાનંદ ડાયમંડ એસોસએશનનાં ગુજરાતના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું છે કે હિરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્નકલાકારો ને તા. ૨૦-૧૦-૨૦૨૨ થી તા. ૧૧-૧૧-૨૦૨૨ સુધી મીની વેકેશન પાડવામાં આવ્યું છે. ત્યારે રત્નકલાકારો પોતાના વતનમાં પ્રાઇવેટ વાહનો દ્વારા ટૂકો દ્વારા ને સરકારશ્રીએ આ વખતે ૨૦૦૦ એસ.ટી. બસો મુકી છે. ગુજરાત સરકારે એસ.ટી. બસો મુકી છે. પ્રાઇવેટ લકઝરીઓમાં ભાડા વધી જવાના કારણ વધુ ભાડુ ના આપવું પડે તે માટે સરકારશ્રીએ રાહત આપવામાં આવી છે. રત્નકલાકો, કારખાનોદારો અને વેપારીઓ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પોતાના વતન તરફ જઇ રહ્યા હોવાના કારણે ગુજરાતમાં કોરોના બાદ રત્ન કલાકારો મીની વેકેશનમાં જલદીથી પાછા આવશે કારણ કે છેલ્લા દસ મહિનાથી હિરા ઉદ્યોગમાં ખુબજ તેજી છે તે રત્નકલાકારો આ વખતે સારી રોજી મેળવી છે તે વેકેશન પછી સુરત ખાતે ડાયમંડ બુથનું ઉદ્ઘાટન થશે. પછી હિરા માટે કોઇને બેલ્જીયમ કે રશિયા નહીં જવું પડશે. સુરત માંજ હિરા કાચાની રફ ખરીદી કરી શકે છે. હિરો સસ્તો પડશે તો તેના કારણ રત્ન કલાકારને મજુરી માં વધારો મળશે. ગુજરાતમાં છેલ્લા ૩૨ વર્ષથી હિરા ઉધ્યોગ ધમધમતો હતો ત્યારે ગુજરાતમાં ૩૦ લાખ રત્નકલાકારો હીરામાં કામ કરતા હતા. જ્યારે અમદાવાદ મીલો બંધ પડીને સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં ખેતીમાં પાકમાં નુકશાન થતુ રહે ત્યારે હિરામાં કામ કરતા રત્ન કલાકારોને પોતાના મા-બાપ ને રૂપિયા મોકલતા હતા. અત્યારે પણ ખુબજ વરસાદના કારણ પાકનો નુકશાન ઘણી જગ્યાએ પાકમાં નુકશાન થયું. ત્યારે હિરા ઉદ્યોગ ખુબ જ ઉપયોગી આ વખતે પણ વાપરે છે. હાલમાં હિરાની ચમક દિનપ્રતિદિન વધતી જાય છે.ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષથી કોરોનોમાં મધ્યમવર્ગ, ગરીબવર્ગ આર્થિક રોજગારીમાં નકુશાન થયું હતું. ત્યારે બે વર્ષથી અનાજ નો જથ્થો દર મહિને એક વ્યક્તિને ૧૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, ૧ કિલો તેલ, ૧ કિલો ચણાની દાળ, ૧ કિલો તુવેરની દાલ, ૧ કિલો મીઠું આપે છે.

નરિસંહ પટેલ જણાવતા કહે છે કે દિવાળીનું મીની વેકેશન પતી ગયા પછી છેલ્લા પાંચ મહિનામાં પરપ્રાંતના ડાયમંડના કારીગરો આવ્યા છે. તે આ વખતે જલ્દીથી પાછા આવી જશે. તે ઘણા રત્નકલાકારો ભાડાના મકનામાં રહેતા હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પાસે એક પ્રતિનિધિ ડાયમંડનું ગયું હતું અને રત્નકલાકારો માટે આવાસ યોજના ગુજરાતમાં એક લાખ રત્ન કલાકારો ને રહેવા માટે ઘરનું ઘરની રજુઆત કરી છે. તદ્ઉપરાંત વીજ પુરવઠાનો ભાવ વધતો જાય છે. તેમજ સરચાર્જમાં ૫૦% માફી આપવા માટે પણ રજુઆત કરી છે. તે સરકારે છેલ્લા ત્રણ મહિનાથી આયુષ્યમાન કાર્ડ પણ બધા રત્નકલાકારો એ લઇ લીધા છે. એક વ્યક્તિને ૫ લાખની સહાય આપવા માટે ઘરમાં ફેમીલીને મોટો લાભ થયો તે બદલ સરકારને ખુબ ખુબ અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com