GJ-18 ખાતે આજરોજ અર્બુદા સેના ગુ.પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કર્યા બાદ હાલમાં તેઓ કસ્ટડીમાં હોવાથી ગામે ગામ વિપુલ ચૌધરીના સમર્થનમાં સે-૨ પાસે આવેલા સભાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થનમાં આવતા આજરોજ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.