આજ રોજ GJ-18 ખાતે મહાનગર ભાજપ- યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો દ્વારા યુનાઈટેડ નેશન્સ સિક્યોલિટી કાઉન્સીલ (UNSC) માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના વિરોધમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખશ્રી પ્રશાંતભાઈ કોરાટ, મેયરશ્રી હીતેશભાઈ મકવાણા, શહેર પ્રમુખશ્રી રુચિર ભટ્ટ, શહેર મહામંત્રીશ્રી ગૌરાંગભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા , હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્રક આપીને વિરોધ પ્રદર્શન કર્યું.