અમદાવાદ બિલ્ડર પ્રીમિયર લીગમાં હિન્દવા હીરોઝ અને કિરા કિલર્સ ફાઇનલ મેચમાં કિરા કિલર્સનો વિજય 

Spread the love

અમદાવાદ બિલ્ડર્સ એસોસિયેશન દ્વારા અમદાવાદ બિલ્ડર પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિનાયક ટીએમટીએ ટુર્નામેન્ટ સ્પોનસર કરી હતી .હિન્દવા હીરોઝ અને કિરા કિલર્સ સામસામે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં કિરા કિલર્સનો વિજય થયો હતો.વિનાયક ટીએમટી કે જી. એમ.સંતોષ મિશ્રાના હસ્તે કિરા કિલર્સને આ શિલ્ડ આપવામાં આવી હતી.

 

અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના તમામ સભ્યો, ચિંતેશ ભાઈ, સંજયભાઈ, જીજ્ઞેશભાઈ, રાજેશભાઈ અને અન્ય તમામ પદાધિકારીઓ અને વિનાયક ટીએમટી ડિરેક્ટર, કરશનભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com