મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે તા.૧૩મી સપ્ટેમ્બરને સોમવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે એસ.ટી ડેપો ગાંધીનગર ખાતે એસ.ટી. નિગમ દ્વારા નવ નિર્મિત કરેલ ૧૫૧ નવીન બસોનું અને ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે.આ કાર્યક્રમ માં રાજ્યકક્ષાના ગૃહમંત્રી અને ગાંધીનગરના પ્રભારી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેનાર છે , ત્યારે ગાંધીનગરને 151 નવી બસોનું લોકાર્પણ યોજાશે, ત્યારે શહેરને નવી 151 બસ મળશે, જેમાં લક્ઝરી પણ સમાવેશ થશે