બાટલાને છોડો, માટલાને પકડો, બોટલ વાળું પાણી પીતા હોય તો કરી દેજાે બંધ, રિસર્ચમાં ખુલાસો

Spread the love


દેશમાં પેકિંગ ચીજ વસ્તુઓ જાેઈને ગ્રાહક આકર્ષી જાય છે, ત્યારે કુવાના બાટલા થી લઈને માટલાના પાણી પીને આપણા વડવાઓ સેન્ચ્યુરી મારતા હતા ત્યારે હવે પ્લાસ્ટિકની બોટલોમાં જાણે ફ્રીજ હોય તેમ ચડ્ડા બરમુડા પહેરીને હાથમાં મોબાઈલ અને બોટલ પાણીની લઈને ફરતા પોતાને વટ મારતા હોય છે, ત્યારે બાટલા કરતાં માટલાનું પાણી જ યોગ્ય છે ત્યારે ભારતમાં મોટાભાગના લોકો બોટલવાળુ પાણી પીતા હોય છે. જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઈએ છીએ અથવા મુસાફરી કરતા હોય અને તરસ લાગે તો, કંઈ પણ વિચાર્યા વગર સૌથી પહેલા એક પાણીની બોટલ ખરીદી લેતા હોઈએ છીએ. રોડ પર, દુકાનોમાં પાણીની બોટલો મળે છે. શહેરોમાં રહેતા યુવાનો, વિદ્યાર્થીઓ અને મોટા ભાગના લોકો પીવા માટે બોટલનું પાણી જ પીવે છે.
આ બોટલવાળુ પાણી ૨૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયાની વચ્ચે આવે છે. પણ શું આપને ખબર છે કે, આ પાણી આપના સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે. રિપોર્ટ્‌સમાં જણાવ્યા અનુસાર, પાણીની બોટલ બનાવવા માટે જે મટિરિયલ યૂઝ થાય છે, તે એક પોલીમર છે.
પોલીમર એટલે કે કાર્બન, ઓક્સીજન, હાઈડ્રોજન અને ક્લોરાઈડથી બનીને તૈયાર થાય છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિપોર્ટ અનુસાર, મોટા ભાગની પાણીની બોટલમાં પોલી કાર્બોનેટ પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવે છે. આપે જાેયું હશે કે, પાણીની બોટલ થોડી સોફ્ટ હોય છે અને તેમાં ફાથાલેટ્‌સ અને બીસાફેનોલ-એ નામનું કેમિકલ વાપરવામાં આવે છે. આ હૃદય સાથે જાેડાયેલ બિમારીઓ અને ડાયાબિટીઝનું કારણ બની શકે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે, એક લીટરની પાણીની બોટલમાં લગભગ ૧૦ પ્લાસ્ટિકના કણ જાેવા મળે છે. આ પ્લાસ્ટિક કણ એટલા વધારે નાના હોય છે કે, આપ નરી આંખે જાેઈ શકતા નથી. ત્યારે આવા સમયે જ્યારે આપ આ પાણી પીવો છો, ત્યારે તે પ્લાસ્ટિકના કણ આપના શરીરમાં ડાયરેક્ટ પહોંચે છે. જે થોડા સમય બાદ આપના શરીરમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની જાય છે. બે મીડિયાએ દુનિયાભરમાં લગભગ ૯ દેશોમાં મળતી ૨૫૦ પાણીની બોટલ પર રિસર્ચ કર્યું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, દર એક લીટર પ્લાસ્ટિકની પાણીની બોટલમાં સરેરાશ ૧૦ પ્લાસ્ટિકના કણ જાેવા મળે છે .આ પ્લાસ્ટિકના કણની જાડાઈ આપના વાળ કરતા મોટી હોય છે. આ રિસર્ચમાં ફેડોનિયાના સ્ટેટ યૂનિવર્સિટી ઓફ ન્યૂયોર્કના વૈજ્ઞાનિક પણ સામેલ હતા. આ રિસર્ચના દાયરામાં ભારતીય બજારોમાં મળતી કેટલીય પાણીની બોટલો પણ સામેલ છે. ત્યારે આવા સમયે આપના શહેરમાં જે પાણીની બોટલો ખરીદો છો, તેમા પ્લાસ્ટિકના કણ છે, જે આપને બિમાર કરી શકે છે. ત્યારે આવા સમયે જાે આપ ક્યાય બહાર જાવ છો, તો ઘરેથી પાણીની બોટલ સાથે લઈને જશો. કોશિશ કરો કે, આ પાણીની બોટલ કાંચની અથવા તો તાંબાની હોય.ફ્રંટિયર્સ ડોય ઓઆરજીના એક રિપોર્ટ અનુસાર, રસ્તા પર મળતી બંધ બોટલનું પાણી ગરમ વસ્તુના સંપર્કમાં આવ્યા બાદ ખૂબ જ નુકસાન કારક હોય છે. ત્યારે આવા સમયે તડકામાં રાખેલી પ્લાસ્ટિકની બોટલનું પાણી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે. આ પાણી આપની બોડીના હોર્મોન્સનું બેલેન્સ બનાવી રાખનારા એંડોક્રાઈન સિસ્ટમને બગાડી શકે છે. જાે આપ આવું સતત પાણી પીતા રહેશો તો ઈનફર્ટિલિટી, અર્લી પ્યુબર્ટી, હોર્મોનલ ઈમ્બેલેન્સ અને લિવરને પણ નુકસાન થશે.

હેલ્થ ઇઝ વેલ્થ, માટલાનું પાણી બેસ્ટ, b-12 ઘટવાનું કારણ આ બાટલાના પાણી છે, સ્વચ્છ દેખાય પણ તમામ મિનરલ નાબૂદ થતા બીજા રોગો ઉત્પન્ન કરનારા બાટલાના પાણી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com