આજનું યુવા વર્ગ કેલેન્ડર હોવા છતાં નોકરી માટે આપવામાં આવી રહ્યું છે, ત્યારે અહીંયા રોજગારી જેવું
ગાંધીનગર
રાજ્યમાં રિટાય બાદ પણ દાવ ડિકલેર કરતા નથી, જેના કારજો અનેક નવ યુવાનોની રોજગારી ઝીનવાઈ રહી છે, બાકી જરૂરિયાત ન હોવા છતાં સચિવાલય હવે આ વોકો માટે પરડાથર બની ગયું છે. નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિ જેવો પાટ ત્યારે અનેક ગોકોના પ્રમોશનનો પણ અટકી ગયા છે, પેન્શન તગ! આવતું હોય, મંગલો, ગાડી, તમામ સુખ સુવિધાઓ અને જરૂરિયાત ન હોવા છતાં દાવ ડિકલેર કરતા નથી. જાય ડિકલેર કરે તો બીજાનો નંબર લાગે ને? હવે પણા બોર્ડ નિગમો થી. લઈને કોર્પોરેશનો પણ રિટાયર્ડ ના આશિયાના બની ગયા છે. ત્યારે ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં ૩૧ આઇએએસ અધિકારીઓ સહિત ५९८ કર્મચારીઓની નિવૃત્તિ પછી કરી નિમણૂંકો કરી છે. સરકારી હોદા પર નિવૃત્ત અધિકારીઓની નિમણૂક કરવા માટે સરકારે જરૂરી વહીવટી આવરવક્તાઓ ટાંકી છે. સરકારી ૨૦૨૨ માં ૩૯ નિવૃત્ત સંરકારી કર્મચારીઓને સરકારી હોદા પર ફરીથી નિમણૂક કરવામાં આવી હતી. અને ૨૦૧૩માં અન્ય ૧૯૯ નિવૃત્ત કર્મચારીમોની કરીથી નિમણૂક કરવામાં આવી હતી. ૧૮ નિવૃત્ત સત્તાવાર માહિતી અનુસાર, આઈએએસ અધિકારીઓની ૨૦૨૨ માં નિવૃત્તિ પછી ૨૦૨૩ માં હરીથી ૧૭ ને પોસ્ટિંગ આપવામાં આવી હતી. નિવૃત્ત આઈએએસ અધિકારીઓ સિવાય, સરકારે નીન આઇએએસ સચિવાલય કેડરના અધિકારીઓ અને વધારાના સચિવો સંયુક્ત સચિવો, મુખ્ય શહેર નિષૌજક, નાયબ સચિવો અને તેનાં જેવી કતાનાં વર્ગ ૧ ના અપિકારીઓની નિવૃત્તિ પછી ફરીથી પોસ્ટિંગ કરી છે. સંખ્યાબંધ નિવૃત્ત વર્ગ ૨ અને વર્ગ 9 રેકના અધિકારીઓ અને કર્મચારીબોને પણ સરકાર દ્વારા નિવૃત્તિ પછી ફરીથી પોસ્ટિંગ આપવામાં આવી હતી. સરકાર દ્વારા પુરાપાડવામાં આવેલા ડેટા જથ્થાવે છે. કે બેવર્ષમાં ૪ વર્ગના બે કર્મચારીઓને નિવૃત્તિ પછી કરીથી નિમણૂક કરવામાં આવી હતી. રાજ્ય સરકાર નિવૃત્ત ખાઈએએસ અધિકારીઓને રાજપનાં જાહેર ક્ષેત્રનાં ઉપક્રમોના પડા 5 of 9 સહિત વિવિધ જગ્યાઓ પર નિયુલ કરવાની પ્રથા રહી છે. આ ઉપરાંત, નિવૃત્ત આઈએએસ અધિકારીઓની પણ વિવિધ સરકારી વૈધાનિક સંસ્થાઓમાં નિમણુક કરવામાં આવી છે. આ વર્ષે પણ, સરકારી હોય પર નિમણૂક પામનાશ નિવૃત્ત અધિકારીઓમાં મહત્ત્વનાં નિવૃત્ત આઇએએસ અધિકારી અપણાનો સમાવેશ થાય છે, જેમને છેલ્લે ભારત સરકારમાં રસાયણ અને ખાતર વિભાગનાં સચિત્ર તરીકે સેવા આપી હતી, તેમણે ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટયુશન કોર ટ્રાન્સફોર્મેશનના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આવ વર્ષે ૩૧ ઓગસ્ટે સેવામાંથી નિવૃત્ત થયેલાં જીપીસીબીના ચેરમૅન માર બી ભારડને ગણ વર્ષનાં સમયગાળા માટે જજીપીસીબી ચેરમેન તરીકે ફરીથી નિયુકત કરવામાં ગાળ્યાં છે. વર્ષની શરૂઆતમાં સેવામાંથી નિવૃત્ત મયેલાં આઈએએસ અધિકારી મુકેશ દ્વારા પુરીને કરીથી બે વર્ષ માટે એસએસએનએનએલના એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.