Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
ભાજપ જ્ઞાતિ વાત ક્યારેય કરે જ નહી કેમકે તમામ સમાજને સાથે લઈને ચાલે છે પરંતુ કોંગ્રેસ જ જનતાને મૂર્ખ બનાવવાની વાત કરી રહી છે : યજ્ઞેશ દવે
અમદાવાદ
ગુજરાત ગુજરાત કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલના વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં જ્ઞાતિ વિભાજનના નિવેદન સામે ભાજપ યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે જ્ઞાતિ અને જાતિ મુદ્દે કોંગ્રેસ રોટલા શેકી રહી છે.વાવની જનતા બધું જાણે છે કે કઈ પાર્ટી અને કોણ મૂર્ખ બનાવે છે.ભાજપ જ્ઞાતિ વાત ક્યારેય કરે જ નહી કેમકે તમામ સમાજને સાથે લઈને ચાલે છે.કોંગ્રેસ જ જનતાને મૂર્ખ બનાવવાની વાત કરી રહી છે.ગેનીબેન જ્યારે સત્તામાં હતા ત્યારે ભાજપના નેતાઓને જ લોકો ફોન કરતા અમારું કામ કરી આપો.વિધાનસભામાં ગેનીબેન જોડે 15000ની સરસાઇ હતી.લોકસભામાં વાવ વિધાનસભામાં લીડ ઘટી છે અને 1600 મત ઓછા થયા છે.