GJ-18ના ત્રણ કમા, નામ ધમા, બાકી ત્રણેયને ખમ્મા,ખમ્મા

Spread the love


ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે અનેક નવ યુવાનો છે જે નોકરી નહીં પણ સેવા કાર્યમાં જાેડાયેલા છે ઠીક છે નોકરી હોય તો ઘર ચાલે કારણ કે લગ્ન થઈ ગયા હોય, ઘરે બાળ બચ્ચા પરિવાર હોવાથી મર્યાદામાં રહે બાકી GJ-18 ના આ ત્રણ નામ ધમા, બાકી માર્કેટમાં કમા નામનો તરખાટ મચાવ્યો છે, બાકી પ્રજા પણ ખુશ થઈને કહે છે , કે ખમ્મા ,ખમ્મા,
વિગતો અનુસાર એક ધર્મેન્દ્રભાઈ પોતે ટ્રાફિક શાખામાં નોકરી કરે છે, પણ GJ-18 ની જવાબદારી ઘરની કરતા પણ ડ્યુટીની જવાબદારી સાથે વધારે લઈને ફરતા હોય છે રવિવાર હોય કે રજા ના દિવસો એ હર હંમેશા ટ્રાફિકમય વિસ્તારમાં એક્સિડન્ટ ન થાય, વાહન ચાલકો જાળવજાે ભીડ ન કરશો, કોરોનાની મહામારીમાં અનેક સેવાઓ આપેલી છે, ત્યારે આલિયા માલિયા જમાલિયાને એવોર્ડથી નવાજવામાં આવે તો અહીંયા આ ત્રણે ધમાભાઈ એ તો ભારે કરી છે, GJ-18 ના શહેરમાં સેક્ટર-૨૧ હોય કે પથિકા અને ઇન્દ્રોડા પાર્ક પણ ભીડ ન થાય ટ્રાફિકજામ ન થાય કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે માટે હર હંમેશા પ્રયત્ન કરનારા અને લાઉડ સ્પીકર મોટું ભુંગળું લઈને નીકળી પડે આનાથી ઘણો જ ટ્રાફિકમાં ફરક પડ્યો છે, GJ-18 ની પોલીસ એક દરે ખૂબ જ સારી છે, નેતાઓ પ્રજાના પ્રશ્નોને ના સમજે પણ પોલીસ સમજે છે,
બીજા ધમાભાઈ જાેવા જઈએ તો ધર્મેન્દ્ર પંડ્યા, GJ-18 ટ્રાફિક કંટ્રોલર તરીકે સેવા આપે છે, પણ ટ્રાફિક કંટ્રોલર કરતા વધારે સેવા તેમની ચોરો ખીસા કાતરૂ મોબાઈલ ચોરી કરવા વાળાને જબ્બે કરવામાં માસ્ટરી છે ત્યારે તેમની ડ્યુટી દરમિયાન ન ૪૫૦ થી વધારે ખિસ્સા કાતરૂઓને પકડ્યા છે, જાેવા જઈએ તો ભૂલથી એસટીની નોકરીમાં આવી ગયા છે, બાકી એલસીબી કે પછી પોલીસમાં હોવું જરૂરી હતું ત્યારે પોતે ડ્યુટી પર હાજર હોય ત્યારે ખિસ્સા કાતરૂથી લઈને માલ સામાનની ચોરી કરનારા પહેલા તપાસ કરે કે આ વ્યક્તિ ડ્યુટી પર છે કે કેમ સૌથી વધારે ચિંતા અને ટેન્શન ધર્મેન્દ્ર પંડ્યા નું ખિસ્સા કાતરુઓ રાખતા હોય છે, ત્યારે રેકોર્ડ બ્રેક ચોરી કરનારાઓને પકડનારા ધર્મેન્દ્ર પંડ્યા પણ એસટી વિભાગના કમાભાઈ કહો કે ધમાભાઈ બની ગયા છે,
ત્રીજા ભાજપના શહેર મહામંત્રી તરીકે સેવા આપતા પેથાપુરના ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતે કોરોનાની મહામારી થી લઈને અનેકવિધ સેવાઓ આપી છે, ત્યારે કોરોનામાં જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા, તેમની બોડીને કોઈ અટકવા તૈયાર ન હતું ત્યારે આ ધમભા ઘરમાં પડેલી બોડીને ઊંચકીને લાવતા હતા પણ હા કોરોનામાં પોતે પ્રભાવિત નહોતા થયા ત્યારે કંઈક આશીર્વાદ હશે, ત્યારે જાેવા જઈએ તો આજે ગુજરાતમાં કમા કમા નાચના હોય તેની બોલબાલા છે, ત્યારે GJ-18 ના ત્રણ કમાઓ એ તો ધમા-ધમા કરીને પ્રજાએ પણ ખમ્માં-ખમ્માં કહી રહી છે, GJ-18 ના રીયલ હીરો આ લોકો છે, ખરેખર જાેવા જઈએ તો આ લોકોનું સન્માન રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી કક્ષાએ થવું જાેઈએ જેથી અનેક લોકો પ્રોત્સાહિત થાય,

ટ્રાફિક શાખાના ધર્મેન્દ્ર વાઘેલા પોતે ડ્યુટી ઉપરાંત ટ્રાફિક શાખાની ચિંતા કરતાં નજરે પડે છે ગુજરાતમાં કોઈ ટ્રાફિક પોલીસ ભૂંગળું લઈને વાહન ચાલકોને સેફટી માટે ભાષણથી લઈને બૂમો પાડતા આ GJ-18 ના કમાભાઈ કહો કે ધમાભાઈ નજરે પડતા હોય છે.
એસટી વિભાગના કંટ્રોલર આ ધર્મેન્દ્ર પંડ્યા એ ભારે કરી, બ્રાહ્મણ છે પણ પોકેટ મારોને બમકારા બોલાવી દે છે ૪૫૦ ચોરોને પકડવાનો રેકોર્ડ છે,GJ-18 ની પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નો રેકોર્ડ નહીં હોય નોકરી પર હાજર હોય એવો કોઈ માઈકલાલ ખીસ્સા કાતરુ એસટીના બસ સ્ટેન્ડે પ્રવેશે નહીં એવો ખોફ બાકી રોફ પણ છે.
ભાજપના શહેર મંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પણ ભારે કરી છે કોરોનામાં જે સ્વજનો મૃત્યુ પામ્યા હતા તેમની બોડીને ઉપાડીને અગ્નિસંસ્કાર સુધીની કામગીરી કરનારા ય્ત્ન-૧૮ ના આ ત્રણ કમાઓ ખરેખર ધમાઓ છે બાકી પિક્ચરમાં ધર્મેન્દ્રને જાેઈને હીરો ગીરી કરવા કરતાં રીયલ હીરો આ જાેઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com