ગુજરાતમાં ભાજપની સત્તા 24 વર્ષથી અકબંધ છે ત્યારે એવા પણ કાર્યકરો નગર સેવકો છે જે આજે પણ પક્ષને વરેલા છે, ત્યારે પક્ષના નગરસેવક તરીકે ચૂંટાયેલા અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા અને જે પ્રજા ટેક્સ ભરે છે તેનું વળતર પ્રજાને મળવું જોઈએ આ ઉદ્દેશથી રોડ રસ્તા વારંવાર તૂટી જતા હોવાથી ભાજપના નગર સેવક વોર્ડ નંબર પાંચ જીજે 18 પોતે ઉનાળાના 45 ડિગ્રી તાપમાન માં રોડ રસ્તા ચેક કરવા નીકળ્યા છે ત્યારે કેટલી કપચી વાપરી ડામર કેટલો વાપર્યો? આ બધું ચેકિંગ કરી રહ્યા છે ત્યારે જુઓ આ બધું બધા નગરસેવકો ચેક કરે તો રોડ રસ્તા વારંવાર તૂટી જાય છે તે તૂટે નહીં અને ખોટા ખર્ચા થાય નહીં ત્યારે કિંજલ પટેલને કર દિયા કમાલ, બાકી કોન્ટ્રાક્ટરોમાં ધમાલ