એ ભાઈ જરા દેખ કે ચલો, GJ-18 ખાતે આવું, હવે કંઈક કરો, ડોક્યુ કરો, નજર નાખો,

Spread the love

તસવીરમાં GJ-18 ટ્રાફિક પોલીસ નું બોર્ડ છે, પણ આ બોર્ડની પાછળ જે ગટરનું ઢાંકણું ત્રણ દિવસથી તૂટી ગયું હોવા છતાં કોઈ તંત્રનું પાણી હલતું નથી કોઈ પડે કોઈ મળે પછી બધું ગંભીરતા લેવાશે ? ત્યારે તકલાદી ગટરોના તકલાદી કામો, ત્યારે કોઈ ગટરમાં વાહન ચાલક ન પડે તે માટે આ બોર્ડ સેફ્ટી અત્યારે લાગી રહી છે બાકી આખો માણસ ગટરમાં ઉતરી જાય તેવી સ્થિતિ છે, ત્યારે બિલકુલ વિધાનસભાની સામે બસ સ્ટેન્ડની બાજુમાં, ચ રોડ ઉપર ત્રણ દિવસથી ઢાંકણા વગરની તૂટી ગયેલી ગટરમાં જાે પડે તો ટુ વ્હીલર વાહન ચાલક જ પડે ત્યારે ટેક્સ અને માંગડા માટે નોટિસો અને પઠાણી વ્યાજ સાથે મનપા મોકલાવે છે તો આ કામ કોનું? પ્રજાને પહેલા સવલત આપો, રોજબરોજ અહીંયા થી મેયર, ડેપ્યુટી મેયર થી લઈને કમિશનર પણ અહીંયા થી નીકળે છે તો ભાઈ અહીંયા ડોક્યુ કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com