કોંગ્રેસના ઉત્તરશીટના વિધાનસભાના ઉમેદવાર અજીતસિંહના ઘર પર હીચકારો હુમલો, જુઓ ફોટા વિડિયો

Spread the love

રાત ગઈ, બાદ ગઈ, ચૂંટણી પતિ, હવે ક્ષતિ, જેવો ગાળ સર્જાયો હોય તેમ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ તેના છ મહિના બાદ ઉત્તરશીટના કોંગ્રેસના ઉમેદવાર અજીતસિંહ વાઘેલા( વાસણીયા) ના સેક્ટર 26 ખાતે આવેલા નિવાસ્થાને સવારે વહેલા હીચકારો ઘર ઉપર પથ્થર મારા સાથે હુમલો થયાના વાવડ મળી રહ્યા છે, ત્યારે હુમલામાં ગાડીના કાચ પણ ફોડી નાખવામાં આવ્યા છે, ઘરના દરવાજાના કાચ બારીના કાચ ઘરની બહાર પથ્થરો ફેંકેલા દેખાય છે ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી પ્રદેશના નિશિત વ્યાસ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોને જાણ થતા તમામ દોડી આવ્યા હતા, ત્યારે રાજકીય ચૂંટણીના હિસાબો કિતાબો સરભર કરવાનો હુમલો છે કે પછી અન્ય કોઈ અદાવત?? તે આવનારા દિવસોમાં ખબર પડશે, ત્યારે હાલ અજીતસિંહ વાઘેલા દ્વારા સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, સેક્ટર 21 પોલીસ દ્વારા હાલ સીસીટીવી કેમેરા ચકાસણી કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com