ગુજરાતમાં કોરોના વાયરસના પગલે હવે સરકારી કચેરીઓમાં પણ ફફડાટ ફેલાયો હોય તેમ હવે ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક AC હોલ ના બદલે ખુલ્લા એવા પાર્કિંગમાં જાહેર મંચમાં આવતી કાલે શુક્રવાર તા.20/3/20 ના રોજ ગાંધીનગર જિલ્લા પંચાયતના પટાંગણમાં થવા જઈ રહી છે ત્યારે કોરોના વાયરસની ઇફેક્ટ ના પગલે ગુજરાતમાં સૌ પ્રથમ જાહેર મંચના પાર્કિંગ સ્ટેન્ડમાં સામાન્ય સભા યોજાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
જિલ્લા પંચાયતની બેઠક AC હોલના બદલે જાહેરમંચ એવા પાર્કિંગમાં યોજાશે
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments