ગુજરાતનું કહેવાતો પાટનગર હવે કોરોના વાયરસનો જબરજસ્ત ડર હોય તેમ પાટનગરમાં નોનવેજ ખાનારાઓને અત્યારે ગોઇતા જડતાં નથી ત્યારે પાટનગરમાં નોનવેજ માર્કેટ હાલ ક્રેસ થઈ ગયું છે અને ગુજરાતી ભોજનની બોલબાલા વધી હોય તેમ ગુજરાતી ભોજન તથા ઢાબા નુ ખાણુ ફ્રેશ સાથે તેમાં તેજી ચાલી રહી છે, ત્યારે નોનવેજના સ્વાદ રસિયાઓ આ વાયરસના પગલે નોનવેજથી દૂર થતાં તમામ મોટાભાગના મટન માર્કેટથી લઈને ઈંડાની લારીઓ ઉપર પણ કાગડા ઊડી રહ્યા છે ત્યારે ફુલ તેજી હોય તેમ ગુજરાતી ભોજન એવા વેજિટેરિયન ભોજન ઉપર પ્રજા તૂટી પડી છે.