ગુજરાત પોલીસને સલામ, ત્યારે રાજયમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે પોતાની સલામતીની પરવાહ કર્યા વગર પ્રજા માટે આશીર્વાદ બનેલી પોલીસ રોજબરોજ હજારો નહીં પણ લાખો વાહનોની ચકાસણી કરી રહી છે. ત્યારે પ્રજા મટો આવેલી આફતને અવસરમાં પલટવા પોલીસ આજ દિન મહેનત કરી રહી છે ત્યારે પ્રજાએ પણ સહકાર આપવાની જરૂર છે ત્યારે દેશમાં પોલીસની હાલત પ્રકારની આરોગ્ય અને હેલ્થ માટે તેમને કોઈ કિટ આપવામાં આવી નથી ત્યારે પોલીસ વેલ્ફ ર પડ્યા છે. ત્યારે પોલીસની સલામતી પણ એટલી જ જરૂરી છે ત્યારે ચીનના વહાન અને ઈટાલીમાં જે કેસો નોંધાયા છે તેમાં પોલીસ પણ કોરોના વાયરસની શિકાર બની છે અને ઘણાં લોકોએ જાન ગુમાવી છે ત્યારે ગુજરાત સરકારે અને ડીજીપી તથા ગૃહ વિભાગે આ ખાસ ચિંતા કરવાની જરૂર છે. આજે ગુજરાતના તમામ જગ્યાએ લોકડાઉન રાખવામાં આવી રહ્યું છે ત્યારે તમામ વાહનો પ્રજાને ચકાસણી કરતી પોલીસને આ મહામારી સ્થિતિમાં જે રોગો ફેલાયા છે તેની જાણકારી નથી અને હવાથી લઈને વાયરસની ફેલાતા આ રોગ સામે પોલીસે પણ રક્ષણ આપવું જરૂરી છે હા પ્રજાએ પણ પોલીસને કો ઓપરેટ કરે તે જરૂરી છેકિટની ફાળવણી જરૂર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું.