ગુજરાતના આ ias દ્વારા SC કુમાર છાત્રાલયની મુલાકાત બાદભોજનનીચકાસણી કરી, વિદ્યાર્થીઓ સાથે ભોજન કર્યું, કોમનમેન એવા આ ias ને ઓળખો, જુઓ વિડિયો

Spread the love

ગુજરાતમાં ઘણા જ એવા અધિકારીઓ છે જે સેવા અને કોમનમેન હોય, ત્યારે નવયુવાન એવા આઈએએસ અધિકારી ડોક્ટર રચિત રાજ દ્વારા સેક્ટર 15 ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત કરીને તમામ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નથી ને, તથા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેના ઉપર પણ ભાર મૂક્યો હતો, ત્યારે પોતે જે વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે તે ક્વોલિટીની ચકાસણી બાદ પોતે પણ વિદ્યાર્થીઓ સાથે ભોજન લઈને વિદ્યાર્થીઓ સાથે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ભોજન લીધું હતું, ત્યારે પ્રથમ વાર નવયુવાન એવા આ આઈએએસ અધિકારી નામ રચિત પણ અનેક લોકોના પ્રશ્નો માટે રચયિતા સાબિત થયા હતા, વિદ્યાર્થીઓ સાથે મિત્ર હોય તેમ ખુલ્લા મને ચર્ચા કરીને પોતે પણ ભોજન લીધું હતું ત્યારે તેમની સાથે ભાવિકાબેન પટેલ નાયબ નિયામક,નિ્કીન જયસ્વાલ, સમાજ કલ્યાણ અધિકારી પણ જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com