ચેરમેન આઉટ સ્ટેશન,મેયરલોકલ સ્ટેશન, ચેરમેનના વોર્ડમાં મેયરની એન્ટ્રી, ખોરજ ખાતે પ્રજા સાથે સંવાદ

Spread the love

Gj 18 ખાતે આજરોજ મેયર હિતેશ મકવાણા ખોરજ ગામની મુલાકાત લીધી હતી અને તમામ સાથે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરી હતી ત્યારે ગામની મુલાકાત લઈને પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા , ઉલ્લેખનીય છે કે હાલ ચેરમેન જસુભાઈ પટેલ આઉટ ઓફ સ્ટેશન દિલ્હી ખાતે ગયા છે ત્યારે પ્રજાના પ્રશ્નોની બેટિંગ હાલ મેયર કરી રહ્યા છે ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા દરેક ગામમાં ફરીને ફિલ્ડીંગ ભરી હતી, ત્યારે ત્યાંના સ્થાનિક નગરસેવકો સાથે પણ ચર્ચા કરી હતી અને પડતા પ્રશ્નોને વાંચા આપવા તમામ કામોની ચકાસણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com