- ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલી પ્રાંત કચેરી અચાનક તોડવામાં આવી
- ગુણવત્તા નબળી કે ડિઝાઈનમા ફેર ફાર તેને લઈ પ્રશ્ન
- એજન્સીના દાવા મુજબ ડિઝાઇન બદલાઈ હોવાથી તોડવામાં આવી
- એક વર્ષ પહેલાં અપાયેલા વર્કઓર્ડરમાં અચાનક ડિઝાઇન કોણે ચેન્જ કરી
- નિર્માણાધીન પ્રાંત કચેરીમા તોડફોડ થતા લાખોનું નુકશાન
સરકારના સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે જે કોન્ટ્રાકટર બિલ્ડીંગ બનાવી રહ્યા છે તેના સ્ટક્ચરની ગુણવત્તા નબળી હોવાના કારણે તોડવા માટેનો નિર્ણય લેવાયો છે. તે કોન્ટ્રાકટર પાસે જ નવેસરથી નવું સ્ટક્ચર બનાવવામાં આવશે.