એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડતી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાન્ચ

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ એ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ.જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા માર્ગદર્શન આધારે નાઓની પો.સ.ઇ. પી.આર.બાંગા તથા પો.સ.ઇ. .ઝેડ.એસ.શેખની ટીમ એસ.ઓ.જી.ના હેડ ની લગત કામગીરી કરવા સારૂ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન સ્કોડના માણસોને મળેલ બાતમી હકિકત આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબના ગુનાના કામના નાહિ પકડાયેલ આરોપી અઝરૂદ્દીન ઉર્ફે મોહસીન સ/ઓ રીયાજભાઇ જાતે સૈયદ, ઉ.વ.24, ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહેવાસી- બાગે તબરસુમ સોસાયટી, કૈફ મસ્જીદની બાજુમાં, ફતેવાડી, જુહાપુરને આજરોજ તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડેલ છે.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા

કર્મચારીઓ.

1) પો.ઇન્સ. શ્રી યુ.એચ.વસાવા

2) પો.સ.ઇ. શ્રી.પી.આર.બાંગા

3) પો.સ.ઇ.શ્રી.ઝેડ.એસ.શેખ

4) HC વિજયસિંહ રજુજી (બાતમી)

5) HC ગજેન્દ્રસિંહ ઇશરાસિંહ (બાતમી)

6) HC જયેન્દ્રસિંહ વિરભદ્રસિંહ

7) PC બળદેવસિંહ ઘનશ્યામસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com