ઇસ્કોન અકસ્માતમાં લાગવગ કે વગદાર વ્યક્તિના દબાણમાં આવ્યા વગર ઠોસ કાર્યવાહી થવી જોઈએ: ઈસુદાન ગઢવી

Spread the love

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી અમદાવાદમાં થયેલ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, અમદાવાદમાં એક અકસ્માત થયો, જેમાં 9 લોકો મૃત્યુ પામ્યા. મને લાગે છે કે આ અમદાવાદનો સૌથી મોટો અકસ્માત છે. પરંતુ એ વ્યક્તિએ એક અકસ્માત થયેલ જગ્યા પર પંચનામું થઈ રહ્યું હતું, તે સમયે ત્યાં હાજર લોકો પર ગાડી ચડાવી દીધી હતી. આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરીને કોઈને મારી નાખવાનો કોઈને પણ અધિકાર નથી. આ બાબત પર હું મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો છું કે, આ ઘટના પર કોઈ પણ પ્રકારની લાગવગ વગર, કોઈપણ પૈસાદાર કે વગદાર વ્યક્તિના દબાણમાં આવ્યા વગર એક ઠોસ કાર્યવાહી થવી જોઈએ અને તમામ 9 મૃત્યુ પામનાર લોકોને અને તેમના પરિવારને ન્યાય મળવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com