ભૂલકાંઓ સાથે ભોજન કરતાં કોમનમેન મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, MLA હીરા સોલંકી

Spread the love

 

અમરેલી જિલ્લાના છેવાડે આવેલા દરિયાઈ રાજુલા, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાની શાળાઓમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મુલાકાત લીધી હતી. રાજ્યમાં શિક્ષણ સાથે ગ્રામ્યનો વિકાસ કરવો હોય તો પબ્લિક સાથે બેસીને તેમની સમસ્યાઓ સાંભળીએ તો સમસ્યાઓ મળે અને સમાધાન પણ મળે, ત્યારે છેવાડા નાં માનવી ની ચિંતા કોમનમેન એવા પ્રફુલ્લ પાનસુરીયા તથા MLA હીરા સોલંકી બાળકો સાથે ભોજન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com