આપના બાળકને બહારનું ખવડાવવા પહેલા સતર્ક થઈ જજો, જુઓ પડીકા માંથી શું નીકળ્યું ?…

Spread the love

આપના બાળકને બહારનું ખવડાવવા પહેલા સતર્ક થઈ જજો. જુનાગઢ માંગરોળ તાલુકાનાં સરમા ગામે ગોપાલ નમકીનમાં અખાધ્ય વસ્તુ નીકળી હોવાની વાત સામે આવી છે. ગોપાલના પેકિંગમાંથી એક ગોટી જેવું નિકળતા તેમને ડીસમીસ વડે તોડવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગોપાલ નમકીનના પેકિંગને વિડીયો સાથે ખોલતા તેમાંથી અખાધ્ય વસ્તુ હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જેથી આ બાબતે ફ્રુડ વિભાગ તાત્કાલિક તપાસ કરે તેવી લોક માંગ ઉઠી છે.
શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા અનેક નમકીન પેકેટ મળે છે અને મોટાભાગના બાળકો આવી વસ્તુઓ ખાતા જોવા મળે છે, પરંતુ આ બાબતે ફ્રુડ વિભાગ તાત્કાલિક તપાસ કરશે કે પછી આંખ આડા કાન કરાશે તેતો જોવાનું રહ્યું. હાલ તો આ ગોપાલ નમકીનમાંથી નીકળેલ વસ્તુ ખાધ્ય છે કે અખાધ્ય તે તો તપાસ બાદ જ બહાર આવશે. જેથી આ બાબતે ફ્રુડ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.માનવમીત્ર આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com