રાજ્યસભાની ચુંટણીમાં મતદાન કરવા ભાજપના 3 MLA વ્હીલચરમાં આવ્યા

Spread the love

આજે રાજ્યસભાની ચાર બેઠકોનું મતદાન થઈ રહ્યું છે. હાલ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે. ત્યારે ભાજપના ત્રણ MLA વ્હીલચેરમાં મતદાન કરવા આવ્યા હતા. અને તેમણે વ્હીલચેરમાં બેસાડીને અંદર લઇ જવાયા હતા. જે ધારાસભ્યો વ્હીલચરમાં આવેલ તેમાં રાજ્યકક્ષણના મંત્રી પરષોતમ સોલંકી, જેમની તબિયત નાદૂરસ્ત હોવાથી પ્રોક્સી વોટ તેમના ભાઈ હીરા સોલંકી આપશે. આ સિવાય ભાજપનાં બલરામ થાવાણી કોરોનાનો ચેપ કોરોનાનો ચેપ લાગ્યો જેથી નાદૂરસ્ત હોવાથી વ્હીલચેરમાં આવી પહોંચ્યા હતા, માતરના કેશરીસિંહ પણ વ્હીલચેરમાં મતદાન કરવા આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com