કોરોનાને નિયંત્રિત કરવા સુરત મહાનગરપાલિકાનો A.P.X એક્શનપ્લાન શું છે? વાંચો…

Spread the love

કોવિડ-૧૯ની મહામારીના સમયમાં આ રોગના સંક્રમણને વધતું અટકાવવા માટે સતર્કતા અને સાવધાની આ બે મોટા શસ્ત્રો છે. સુરત વિસ્તારમાં કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્યાને લઈને તેને નિયંત્રણમાં લાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ એક્શન પ્લાન ‘APX-R’ તૈયાર કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સર્વેલન્સ સઘન બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ સક્રિય સર્વેલન્સના ભાગરૂપે આ “APX-R’ વ્યૂહ રચના અપનાવી છે. સાઉથ ઈસ્ટ ઝોન ખાતે આ વ્યુહ રચના સૌપ્રથમ પહેલ કરી ‘APX-R’ના એક્શન પ્લાનનું વ્યૂહ રચના અપનાવવામાં આવી છે. અમલીકરણ કરાવ્યું હતુ. ત્યારબાદ હવે સમગ્ર શહેર માટે આ અત્યાર સુધીમાં ‘APX-R’ સર્વેલન્સ અને ત્રણ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત કરાયેલા ડોર ટુ ડોર સર્વેલન્સ દરમિયાન જે ઘરમાં કોઈ વ્યક્તિને તાવ, શરદી, ખાંસી, ઝાડા જેવા કોઈ લક્ષણો હોય તેના ઘરની બહાર – “A’, જે ઘરમાં કોમોર્બીડ અને વૃદ્ધ રહેતા હોય તેવા ઘરની બહાર-‘P’ બોર્ડ લગાવાયા છે. જ્યારે આ બે પૈકી એકેય ન હોય તેવા ઘરની બહાર – ‘x’ લખેલા બોર્ડ લગાવી માઈક્રો મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

APX-R’ સર્વેલન્સ માટેનો મુખ્ય ઉદ્દેશ્ય શક્ય એટલી વહેલી તકે ARI, L તેમજ SRાના કેસો ઓળખી અને જરૂરિયાત મુજબ દર્દીઓને સમયસર સારવાર આપી શકાય તે માટેનો છે. તે ઉપરાંત વધુ જોખમ ધરાવતા વ્યક્તિઓ (કોર્મોબીડ તથા વયોવૃદ્ધ વ્યક્તિને શોધવા તથા તકેદારી રાખવા પણ આ વ્યુહ રચના વધુ અસરકારક સાબિત થઈ છે. એટલું જ નહીં સ્ટ્રેસ મેનેજમેન્ટ ભાગરૂપે સર્વેલન્સ પ્રક્રિયા દરમિયાન લોકોનું કાઉન્સેલિંગ કરવા માટે STD કાઉન્સેલર અને TBHV ની નિમણુંક કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના આયોજનબદ્ધ અને ઝડપી વિકાસને વધુ વેગ આપવા રાજ્યની ત્રણ નગરપાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલિકા સમાવિષ્ટ કરીને સંયુકત નગરપાલિકાની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસને વેગ આપવા આ સંયુકત નગરપાલિકાઓની રચના કરી છે તેના પરિણામે સ્થાનિક સત્તા તંત્રનો વહીવટ ખર્ચ ઘટશે. એટલું જ નહિ, પ્રશાસકીય વિસ્તારો અને કર્મયોગી માનવબળ વધતાં કામગીરીમાં સરળતા અને ઝડપ આવશે અને વિકાસ કામોને નવી ગતિ મળતી થશે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાના વઢવાણ નગરપાલિકા સમાવેશ કરીને સંયુક્ત નગરપાલિકા રચવામાં આવી છે અને તેનું મુખ્ય મથક સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું છે. એટલું જ નહિ, દક્ષિણ ગુજરાતના નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકા સમાવેશ કરીને નવસારી-વિજલપોર સંયુક્ત નગરપાલિકા અને તેના મુખ્ય મથક તરીકે નવસારી રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત પોરબંદર નગરપાલિકામાં છાયા નગરપાલિકા સમાવિષ્ટ કરીને પોરબંદર-છાયા નગરપાલિકા નામાભિધાન સાથે તેનું મુખ્ય મથક પોરબંદર રાખવાનો પણ નિર્ણય કર્યો છે. આ નવી ત્રણ સંયુકત નગરપાલિકામાં વહીવટદાર તરીકે સંબંધિત પ્રાંત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. તદ્દઅનુસાર, સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વઢવાણ, નવસારી, વિજલપોર નગરપાલિકા વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી નવસારી અને પોરબંદર છાયા નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી પોરબંદર નિમણૂક કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com