બ્રહ્મ સમાજ માટે રૂપિયા ૪૦/-માં અનલિમિટેડ જમવાનું,.. વાંચો ક્યાં?

Spread the love


જય પરશુરામ , હર હર મહાદેવ આથી સમાજના વડીલોને જણાવવાનું કે આપના દીકરા ,દીકરી ગાંધીનગર ખાતે અભ્યાસ કરતા હોય અથવા સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય તો અમારે ત્યાં ફક્ત સમાજના દીકરા ,દીકરીને રૂપિયા ૪૦/-(ચાલીસ )માં અનલિમિટેડ જમવાનું આપીશું
સવારે ૧૧-૩૦ .થી૨-૦૦ વાગ્યા સુધી ,બે શાક ,એક કઠોળ , દાળ ભાત ,રોટલી ,ભાખરી ,સલાડ ગોળ છાશ ,વિગેરે સાંજે ૭-૩૦ .૯-૦૦ વાગ્યા સુધી બે શાક કઢી ખીચડી રોટલી ભાખરી સલાડ ગોળ છાશ વિગેરે
*સ્થળ ,કાકાની થાળી , બી-૬ અટારીયા બિલ્ડીંગ ,સરગાસણ ચાર રસ્તા, bank of baroda પાછળ સરગાસણ ગાંધીનગર* સંપર્ક નરેન્દ્ર ભાઈ(નરસીભાઇ )રાજગોર ૯૮૯૮૮૪૪૦૯૦
અશોકભાઈ રાજગોર ૯૧૦૪૬૬૬૨૪૦
અરવિંદભાઈ રાજગોર ૯૧૦૪૨૩૧૧૮૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com