સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા થરાદમાં માર્કેટયાર્ડમાં ટ્રક સીધો દુકાનમાં ઘૂસી ગયો

Spread the love

બનાસકાંઠામાં એક અકસ્માતના સીસીટીની ફુટેજ સામે આવ્યા છે. બનાસકાંઠાના થરાદમાં માર્કેટયાર્ડ પાસે એક ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અકસ્માત બાદ આસ પાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જો કે સમગ્ર ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com