હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે 300થી વધુ પદો પર ભરતી કરશે જાહેર કરી, 50,000 રૂપિયાથી લઈને 2 લાખ 80,000 રૂપિયા સુધીનો પગાર

Spread the love

લાખોના પગારની નોકરી કરવાનું તમારું સપનું સાકાર થશે. કારણ કે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે 300થી વધુ પદો પર ભરતી કરશે જાહેર કરી છે. જેના માટે તમે hindustanpetroleum.com પર જઈ 18 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકો છો. HPએ- એન્જિનિયર, ઓફિસર અને આસિસ્ટન્ટ મેનેજરની કુલ 312 જગ્યાઓ પર કાયમી કર્મચારી તરીકે ભરતી કરશે. જેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કેમિકલ ટ્રેડમાં એન્જિનિયરોની ભરતી કરશે. એન્જિનિયરની જગ્યાઓ પર ભરતી માટે સંબંધિત ડિગ્રી, જ્યારે ઈન્ફોર્મેશન ઓફિસર બનવા માટે B.Tech અથવા MCAની ડિગ્રી જરુરી છે. વય મર્યાદા 25-30ની રખાઈ છે. ફોર્મ ભરવા માટે 1180 રૂપિયા ફી રહેશે. પણ અનુસૂચિત જાતિ, જનજાતિ અને વિકલાંગ વર્ગના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની નથી. HP 50,000 રૂપિયાથી લઈને 2 લાખ 80,000 રૂપિયા સુધીનો પગાર આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com