કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકે એ.આઈ.સી.સી.ના મંત્રીઓને લોકસભા બેઠકોની જવાબદારી સોંપી

Spread the love

ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીક

અમદાવાદ

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ, ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીકે એ.આઈ.સી.સી.ના મંત્રીઓને લોકસભા બેઠકોની જવાબદારીની વહેંચણી કરી છે. જે અન્વયે એ.આઈ.સી.સી. મંત્રીશ્રી રામકિશન ઓઝાજી, શ્રી બી.એમ. સંદીપ અને  ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

રામકિશન ઓઝા

અમદાવાદ પૂર્વ ,અમદાવાદ પશ્ચિમ (એસ.સી.), ખેડા, આણંદ,ગાંધીનગર,મહેસાણા,પાટણ,બનાસકાંઠા,

સાબરકાંઠા,

બી.એમ. સંદીપ

ભાવનગર,અમરેલી,સુરેન્દ્રનગર,રાજકોટ,

જુનાગઢ,પોરબંદર,જામનગર,કચ્છ (એસ.સી.),

ઉષા નાયડુ

પંચમહાલ,દાહોદ (એસ.ટી.),વડોદરા,છોટા ઉદેપુર,ભરૂચ,બારડોલી (એસ.ટી.),નવસારી,સુરત, વલસાડ (એસ.ટી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com