આવતીકાલે પીએમ નરેન્દ્રમોદીનો જન્મદિવસ પહેલાં સે૨૧ કમલમ ખાતે રેત શિલ્પનું નિર્માણથી લોકો જોવા ઉમટ્યા

Spread the love

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા શિલ્પકારોને પ્રોત્સાહન આપવા રેત શિલ્પ બનાવી ઉજવણી સેકટર-૨૧, ગાંધીનગર ખાતે કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન માન. પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી રેત શિલ્પ કલાને નિહાળી તેમજ કલાકારોની અદભુત કલા બદલ બિરદાવ્યા હતા.

આ વેળાએ પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિ, શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com