ગાંધીનગર જુના સચિવાલય ખાતે ફિક્સ પગારને લઈ કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ….
રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત નાણાં મંત્રીને ટપાલ લખી કર્મચારીઓ એ નોંધાવ્યો વિરોધ…..
ફિક્સ પગરના સરકારી કર્મચારીઓને કાયમી પગાર મળે તે માટે ટપાલ લખવામાં આવી….
અગાઉ પણ ફિક્સ પગાર બાબતે કર્મચારીઓ કરી ચુક્યા છે વિરોધ…..
સરકારી કર્મચારીઓની શોષણ નીતિ બંદ કરવા કરાયો વિરોધ….
જુના સચિવાલય ખાતે 500 થી વધારે ફિસક પગાર પ્રથા બન્ધ કરવા માટે કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો…..
તમામ કર્મચારીઓએ પોસ્ટ ઓફિસમાં ટપાલ નાખી ફિસક પગાર પ્રથા બન્ધ કરવા કરી માંગ….