Gj૧૮ BJP નાં પદયાત્રી કેમ્પમાં ભૂરીયાઓ દેખાયા, ભુરીયાઓ બોલ્યા જય જય અંબે, હાથમાં ધજા પકડી

Spread the love

ગુજરાતમાં થી લાખો ભકતો માતાજી એવા અંબેમાં અંબાજી ખાતે પૂનમ નાં દર્શન કરવા જાય છે, આં વખતે ૨૦ લાખ ભકતો આવે તેવી શક્યતા જોવાઇ રહી છે, ત્યારે વિદેશી ભૂરીયાઓ એ ગાંધીનગર બીજેપી એવા સે ૧૧ પાસે આવેલા, અને ચ -૩ ખાતે બીજેપી શહેર બોડી દ્રારા સેવા કેન્દ્ર ધમધમી રહ્યો છે, ત્યારે ભૂરી, અને ભૂરીયાઓ એ મુલાકાત લઇને ચાર ચાંદ લગાવી દીધા હોય તેમ પબ્લિક જોવા ઉમટી હતી, છે ને માં ની શક્તિ, એક સમયે આપણા પીએમ ને અમેરિકા જતા અટકાવી ને વિઝા નોહતા આપ્યા , આજે સમય ફરી ગયો, આવ્યા છે ને ભૂરીયા અહીંયા, યાદ રાખજો ભારત આવવા હવે વિઝા લેવા લાઇનમાં ઊભા રહેવું પડશે, એ ભારત નિ તાકાત હસે, માતાજી ની શક્તિ પણ અપરંપાર છે, ત્યારે આ ફોટો ક્યાંય જોવા નહી મળે, માનવમિત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com