ગાંધીનગર ખાતે નાબાર્ડ ની બેઠકમાં online વડાપ્રધાન મોદીએ જયેશ રાદડીયાને યાદ કર્યા

Spread the love

ગાંધીનગર ખાતે આજે નાબાર્ડના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાઈવ સેશન દરાયાન રાજયના યુવા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે વાત કરી દિગ્ગજ સહકારી નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કર્યા હતા, નાબાર્ડના લાઈવ સેશન દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે, મને બતાવવામાં આવ્યું છે કે ત્યા જયેશભાઈ રાદડીયા પણ ઉપસ્થિત છે જયેશ કયો છે દેખાતો નથી હાં જયેશભાઈ સ્વ વિઠ્ઠલભાઈને એક વર્ષ પૂર્ણ થયું પરીવાર મજામાં છે ને? એમ કહી વિશેષ સમાચાર પૂછ્યા હતા જવામાં મંત્રી જયેશ રાદડિયાએ પણ વડાપ્રધાનને નમસ્તે કરી કુશળ મંગળ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com