સોશીયલ મીડિયામાં MLA ધ્વારા કરેલી પોસ્ટથી હિંસક ટોળાનો હુમલો

Spread the love

દેશમાં લોકડાઉનની સ્થિતિ હજુ ઘણા જ શહેરોમાં પ્રવર્તી રહી છે, ત્યારે ઘરે બેઠા થતી પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય નિવાસ મૂર્તિના ઘરે મંગળવારે રાત્રે એક હિંસક ટોળાએ હુમલો કર્યો હતો ટોળા એ લાકડીઓ લઈને તોડફોડ અને આગચંપી કરી દીધી. પોલીસ આવી તો તેમના પર પણ પથ્થરમારો કર્યો, જેમાં એડિશનલ પોલીસ કમિશનર સહિતt 60 પોલીસ જવાનને ઈજા પુણેથી તી પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ગોળીબાર કરવો પડયો હતો, જેમાં બે હિંસક યુવક માચી ગયા હતા આ આખો મામલો ફેસબુક પોસ્ટથી શરૂ થયો હતો એવું કહેવાય છે કે કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકી હતી આ પોસ્ટ પછી, મંગળવારે રાત્રે 9.30 વાગ્યે, ટોળાએ પૂર્વ બંગાલુરૂના શારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિ ના ઘેર અને ડીજે હલ્લા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. ભડકેલા ટોળાએ પોલીસની 10 થી 15 ગાડી સળગાવી દીધી, ધારાસભ્યના નિવાસના કેટલાક ભાગોમાં આગ લગાવી મધ્યરાત્રિ બાદ પોલીસને ફાયરિંગ કરનારા ત્રાસવાદીઓ પર ગોળીબાર કરવાની મંજૂરી મળી ગઈ હતી. ભીલ નિયંત્રણમાંથી બહાર નીકળી ગઈ હતી અને પોલીસ સામે ફાયરીંગ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પોલીસે મોડી રાત બાદ હવામાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત નીપજ્યાં હતાં ડીજે લ્લી અને કે જી હલકીમાં રાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી તી પોલીસે અત્યાર સુધીમાં 110 લોકોની ધરપકડ કરી છે. બાકીના લોકોની શોધ કરવામાં આવી રહી છે. આ સાથે સમગ્ર મામલાની પણ તપાસ કરવામાં આવી રહે છે આ દરમિયાન ડીજે હલ્લી અને કેજી હલી વિસ્તારોમાં કર લાદવામાં આવ્યો છે, જ્યારે બાકીના બેગ્લોરમાં ધારા 144 લાગુ છે હોબાળો મચાવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજા નવીન દ્વારા પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી હતી. આરોપી નવીન પોલીસે ધરપકડ કરી છે. ગૃહ પ્રધાન અસવરોજ બોમાઇએ જણાવ્યું હતું કે, હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com