વાવોલ ખાતે આવન-જાવન કરતા વાહન-ચાલકો ડે. મેયર અને કોન્ટ્રાક્ટની ચર્ચા-ચર્ચી સાંભળવા જાેવા ઉમટ્યા,
ડે.મેયર રોડ, કામ પૂર્ણ ન થયું ત્યાં સુધી, કોન્ટ્રાક્ટરની બજાવી, ડામર વધુ નંખાવીને કપચી ચોટી જાય, તથા ડે. મેયર પોતે ઇજનેર હોવાથી તમામ અંડા-ગંડા ના કરે અને ક્વોલીટી કામ થાય તે માટે પોતે આજે ફિલ્ડીંગ ભરી હતી,
Gj-૧૮ ખાતે માર્ગ અને મકાન તથા પાટનગર યોજના વિભાગ દ્વારા રોડ, રસ્તાનુંકામ ચાલું થઇ ગયું છે, ત્યારે વર્ષોથી કામમાં ગોબાચારી ચાલતી હોય અને કામ વ્યવસ્થિત ન કરતાં ડિસ્કો રોડ વરસાદમાં બની જાય છે, ત્યારે ડે.મેયર પ્રેમલસિંહ ગોલ ભાદરીયા તડકામાં કોન્ટ્રાક્ટરની બજાવી દીધી હતી,અને કહી દીધું કે કામમાં ક્વોલીટી જાેઇએ, પ્રજાના ટેક્સના નાંણા છે, રોડ, કારમાં જરાય ગોબાચારી નહીં ચલાવું, ડામર વધારે નાંખો, પ્રાપ્ત વિગતોનુસાર વાવોલ ખાતે રોડ, રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટરો કપચી પાથરીને મશીન ફેરવવા જતા હતા, ત્યાં ડે. મેયર પ્રેમલસિંહ ગોલને ફોન આવ્યો કે, હું આવું છું, પછી રોડનું કામ ચાલુ કરો, અને ૧૫ મીનીટમાં આવ્યા બાદ તમામ કામની ચકાસણી કરી અને કેટલા ગેજ કપચી, તથા ડામર નાંખ્યો તે ચકાસ્યા બાદ માથે ઉભા રહીને કોન્ટ્રાક્ટરના માથે ડે. મેયર નાચ્યા હતાં, પ્રજાના કામમાં અને પ્રજાના ટેક્સના નાંણા છે, તેમાં જરા પણ ચલાવી નહીં લઉ, કામ ક્વોલીટી જાેઇએ, ત્યારે વાવોલ ખાતે ડે.મેયરને ભાદરવાનો પરસેવા અને કોન્ટ્રાક્ટરને ડે. મેયરે હવે ટન ટનાટન રોડ, પણ ડે. મેયરની દેખરેખમાં તૈયાર થઇ રહ્યો છે,