દેશનાં ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ

Spread the love

ભારતીય રાજનીતીમાં અમિત શાહની ગણતરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જોકે, તેણે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. રાજનીતિની બારીકાઈઓને સમજતા અને સરકાર બનાવવામાં નિપુણતા ધરાવતા અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે. આપ બળે તેમણે ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે. અમિત શાહનો આજે (22 ઓક્ટોબર)જન્મ દિવસે છે.અમિત શાહ આજે 59 વર્ષના થયા છે. શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપને જીત મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય પાછળ અમિત શાહની વ્યૂહરચના હતી. તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com