ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર છે કે, ભારતનું બજારને કોઈ હલાવી શકે તેમ નથી, સોને કી ચીડીયા ભારતને કહેવાય છે, ત્યારે વિદેશોમાં આવા બજાર નથી હોતા ત્યારે ગમે ત્યાં ઘરની બહાર નીકળો એટલે ચીજ વસ્તુઓ મળી આવે, ઘર સુધી વસ્તુઓ શ્રમજીવીઓ પહોંચાડી રહ્યા છે, બાકી દેશનું અર્થતંત્ર જોવા જઈએ તો શ્રમજીવી નાનો વર્ગ અને મધ્યમ વર્ગ ચલાવી રહ્યો છે, આજનું કમાવાનું અને આજે વાપરી નાખવાનું બચત રહે કે ના રહે પણ હા દેશમાં બેન્કોમાં આ લોકોનો પૈસો ભલે જમા ન થતો હોય પણ હા દેશને આ લોકો એટલે કે અર્થતંત્ર ચલાવી રહ્યા છે, બાકી ઘણા ઢળતી ઉંમરે વેપાર કરતાં સિનિયર સિટીઝનો દેખાય છે પણ શેના માટે? કોના માટે કમાવાનું? પણ જે સાંજ સુધીમાં દૂધ શાકના જે નીકળ્યા તે ત્યારે “વોકલ ફોર લોકલ” આ શબ્દ પીએમ પોતે પણ મહત્વ આપી રહ્યા છે, ત્યારે MLA રીટાબેન પટેલ પોતે સેક્ટર-૨૪ ખાતે જોવા જઈએ તો શ્રમજીવી અને મધ્યમ વર્ગની વસ્તી વધારે અને બધાની પાસેથી થોડું ખરીદીને ભાવ નહીં કરાવવાનો જે ભાવ કહે તે આપી દેવાનો કારણ તે પણ દિવાળી ઉજવે તેવું MLA જણાવી રહ્યા છે, ખરીદીશું માટીના વાસણ, તો શ્રમજીવીને મળશે રાશન, ગરીબીની ચિંતા કરશું ભાજપ એટલે આટલા વર્ષોથી કરે છે શાસન,
કોરોનાની મહામારી બાદ દેશ અને અર્થતંત્ર વેગવંતુ બન્યું છે ત્યારે આ અર્થતંત્રને ધક્કો આપણે લગાવો પડશે અને આ ધક્કો લગાવ્યા બાદ શ્રમજીવીને રોજીરોટી એટલે કે રોજગારી મળશે અને અર્થતંત્ર પર ધબકતું થશે ત્યારે MLA પોતે કોડીયા જે માટીના શહેરના માટી કામ કરનારા બનાવે છે ત્યારે રોજગારી તેમને મળે તેવા શુભ આશયથી MLA ગાડીમાંથી ઉતરીને કોડિયા ખરીદી રહ્યા છે.
ત્યારે શ્રમજીવીની ખુશી પણ હશે કે રીટાબેન અમારે ત્યાંથી ગાડી લઈને આવીને ખરીદી જાય છે બાકી MLA સાથે પોઝ પડાવીને મોટું પોસ્ટર મૂકી દો તો કોડિયા પણ વેચાઈ જાય આ પણ એક માર્કેટિંગ છે ત્યારે MLA દ્વારા ખરીદેલા કોડિયા થી કોઈની રોઝી તો ચાલી આ સંદેશો તમામ માટે પણ ગણી શકાય ત્યારે આ પણ એક મદદ અને પુણ્યનું કામ જ છે લગે રહો મુન્નાભાઈ એમ.બી.બી.એસની જેમ લગે રહો રીટાબેન….