અપહરણ, લૂંટ, વાહન ચોરી, ખંડણી, જમીન પડાવી લેવી, કોન્‍ટ્રાક્‍ટ કિલિંગ જેવા અપરાધમાં કોઈનું મૃત્યું થાય તો આરોપીને આજીવન કેદ અથવા મૃત્‍યુદંડની સજા થશે

Spread the love

પ્રસ્‍તાવિત નવા ફોજદારી કાયદા હેઠળ મોટા નાણાકીય કૌભાંડો, પોન્‍ઝી સ્‍કીમ્‍સ, સાયબર ક્રાઈમ, વાહન ચોરી, જમીન હડપ અને કોન્‍ટ્રાક્‍ટ કિલિંગ વગેરે સંગઠિત અપરાધના દાયરામાં આવશે. જો આવા કોઈ ગુનામાં કોઈનું મૃત્‍યુ થશે તો ગુનેગારોને સજા થશે. તેના માટે તેને આજીવન કેદ અથવા મૃત્‍યુદંડની સજા થશે.

ભાજપના સાંસદ બ્રિજલાલની અધ્‍યક્ષતાવાળી સંસદીય સ્‍થાયી સમિતિ માને છે કે વર્તમાન કાયદો અપહરણ, જમીન હડપ, કોન્‍ટ્રાક્‍ટ કિલિંગ, ખંડણી તેમજ મોટા નાણાકીય કૌભાંડો અને માનવ તસ્‍કરી જેવા ગંભીર સંગઠિત ગુનાઓને રોકવા માટે પૂરતો નથી, તેથી સમિતિએ નવા સંશોધિત કાયદામાં પ્રસ્‍તાવિત સજાઓને ખૂબ અસરકારક ગણાવવામાં આવી છે.

ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૯ મુજબ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અપહરણ, લૂંટ, વાહન ચોરી, ખંડણી, જમીન પડાવી લેવી, કોન્‍ટ્રાક્‍ટ કિલિંગ, આર્થિક ગુનાઓ, સાયબર ગુનાઓ ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ડ્રગ, ગેરકાયદેસર ચીજવસ્‍તુઓ અને માનવ તસ્‍કરી, વેશ્‍યાવૃત્તિ, ગેરવસૂલી, હિંસા, હિંસા, બળાત્‍કાર, ભ્રષ્ટાચાર અથવા અન્‍ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવા ગુનાઓમાં રોકાયેલા જૂથ અથવા સંગઠિત ગુનાહિત સંગઠનના કોઈપણ સભ્‍ય દ્વારા પ્રત્‍યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈપણ પ્રકારનો લાભ લેવો, નાણાકીય અથવા અન્‍યથા, સંગઠિત અપરાધ ગણવામાં આવશે.

સંગઠિત ગુનાઓમાં આર્થિક ગુનાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં ગુનાહિત કાવતરૂં, છેતરપિંડી, નકલી નોટોનો વેપાર, નાણાકીય કૌભાંડો, પોન્‍ઝી સ્‍કીમ્‍સ, સામૂહિક માર્કેટિંગ છેતરપિંડી, મોટા પાયે સટ્ટાબાજીનો સમાવેશ થાય છે. મની લોન્‍ડરિંગ અને હવાલા વ્‍યવહારો પણ તેમાં સામેલ છે, જયારે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૧૨૦A હેઠળ સંગઠિત અપરાધ વિશે કંઈ સ્‍પષ્ટ નથી, જયારે BNS હેઠળ આપવામાં આવતી સજામાં સંગઠિત અપરાધમાં કોઈની મૃત્‍યુનો સમાવેશ થાય છે. જો એમ હોય તો, ગુનેગાર આજીવન કેદ અથવા તો મૃત્‍યુદંડની સજા થઈ શકે છે. ગુનેગારો પર લાદવામાં આવેલ દંડ પણ ૧૦ લાખ રૂપિયાથી ઓછો નહીં હોય. અન્‍ય કોઈ કેસમાં પાંચ વર્ષની કેદ અથવા પાંચ લાખ રૂપિયાનો દંડ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com