તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Spread the love

અમદાવાદ

તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ,માજી કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડો.તુષારભાઈ ચૌધરી ,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ,માજી ધારાસભ્યશ્રી આનંદ ચૌધરી ,પુનાભાઈ ગામીત ,સુનિલભાઈ ગામીત ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઇ ગામીત ,જિલ્લા પંચાયત નેતા સિદ્ધાર્થ ચૌદ્યરી ,વિભવ ગામિત ,યુસુફ ગામીત સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .કોંગ્રેસ અગ્રણીઓએ સફળ આયોજન બદલ એપીએમસી ચેરમેન સમીર વસાવા ,વિવેક પડવી ,મધુર ગામીત તમામ ને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com