અફઘાનીસ્તાન ફરી 5.2ની તીવ્રતાનાં ભુકંપથી ધણધણી ઊઠયું

Spread the love

આજે સવારે અફઘાનીસ્તાનમાં ભૂકંપનાં જોરદાર ઝટકા અનુભવાયા હતા.રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.આ ભૂકંપની જાનહાનીના કોઈ ખબર નથી.આ અંગેની વિગત મુજબ અફઘાનીસ્તાનમાં આજે સવારે 7.35 વાગ્યે ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા હતા. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) ભૂકંપની જાણકારી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com