ગાંધીનગર ઉત્તર ગુજરાત અને બટાકાનું હબ કહેવામાં આવે છે પરંતુ દેશનું એક રાજ્ય એવું છે કે જ્યાં બટાટાનું વિપુલ ઉત્પાદન થાય છે અને તે રાજ્ય નંબર વનના સ્થાને વર્ષોથી રહ્યું છે. યોગી આદિત્યનાથનું રાજ્ય ઉત્તરપ્રદેશ પ્રતિવર્ષ એવરેજ 1.53 કરોડ મેટ્રીકટન બટાટાનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાં ડીસા નું નામ બોલવામાં આવે તો બટાકા દેખાય છે. ડીસા સહિત હવે તો વિવિધ વિસ્તારોમાં ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે. બનાસકાંઠાનું ડીસા એ વેફર્સ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં ખરીફ મોસમમાં બટાટાનું વાવેતર થતું નથી પરંતુ ગયા વર્ષે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 36.65 લાખ ટન બનાવતી કંપની નજરમાં વસી ગયેલ છે. આ વિસ્તારના ખેડૂતો બટાટાના પાકથી માલામાલ થયેલા છે.
બટાકાનું ઉત્પાદન થયું હતું જે હેકટર દીઠ 31000 કિલોગ્રામ હતું. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય તેવી સંભાવના છે. ધારણા છે કે આ વખતે ઉત્પાદન 40 લાખ ટનથી વધી શકે છે. ગુજરાત એ બટાટાના ઉત્પાદનમાં ચોથા ક્રમે છે પરંતુ ઉત્પાદકતામાં દેશમાં ટોચમે આવે છે.
૨વી સીઝન દરમિયાન બટાટાની ખેતી ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ, છત્તીસગ, ઝારખંડ અને હરિયાણામાં થાય છે. હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત કેન્દ્રીય બટાકા સંશોધન સંસ્થાએ જાહેર કર્યું છે કે, રવી સિઝનમાં બટાટાની વાવણી સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલે છે, જ્યારે લણણી ડિસેમ્બર થી માર્ચ સુધી ચાલે છે. જો કે ખરીફ પાક માત્ર મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં લેવામાં આવે છે. સમગ્ર દેશમાં 2019-20ના વર્ષમાં બટાટાનું ઉત્પાદન 513 લાખ ટન થયું હતું જે અગાઉના વર્ષ કરતાં વધુ જોવા મળ્યું છે. કોરોના સંક્રમણના સમયમાં બટાટાનો વપરાશ વધુ હોવાથી તેના ભાવ 25 થી 30 રૂપિયે કિલોગ્રામ જોવા મળે છે. સામાન્ય રીતે 10 થી 15 રૂપિયે કિલો મળતાં બટાટા ગુજરાતમાં મોંધા થઇ રહ્યાં છે, કારણ કે આ સમયમાં લોકો બીજા શાકભાજી પસંદ કરતા નથી, દેશના ટોપ ટેન રાજ્યો કે જ્યાં બટાકા પાકે છે.
- ઉત્તર પ્રદેશ AIL 1.53 કરોડ ટન, 2. પશ્ચિમ બંગાળ 1 38 કરોડ ટન, 3. બિહાર – 81.01 લાખ ટન, 4 ગુજરાત — 37 07 લાખ ટન, 5. મધ્યપ્રદેશ – 32 77 લાખ ટન, 6. પંજાબ— 2724 લાખ ટન, 7 આસામ _L1117 લાખ ટન, 8. હરિયાણા 8.28 લાખ ટન, 9. ઝારખંડ – 6.94 લાખ ટન, 10. છત્તીસગઢ -… 6.60 લાખ ટન