ગંગાજળ કોરોનાથી બચાવશે? અમેરિકન જર્નલનો ખુલાશો

Spread the love

Ganga water can help curb corona spread, claims expert | Varanasi News -  Times of India

બીએચયુ આઈએએસની ટીમ ગંગા કિનારે રહેનારા પર કોરોનાની અસર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. ટીમે જે રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજળ અને નિયમિત ઉપયોગ કરનારા પર કોરોનાની અસર 10 ટકા જ છે. રિસર્ચ પેપરને અમેરિકાની ઈન્ટરનેશનલ જર્નલ ઓફ માઈક્રોબાયોલોજીના અંકમાં પ્રકાશિત કર્યો છે. 90 ટકા લોકો પર કોરોનાના સંક્રમણની અસર નથી કોરોનાનું સંક્રમણ બાકીના શહેરી સરખામણીએ 50 ટકાથી ઓછું છે. સંક્રમણ બાદ તે જલ્દીથી સાજા થઈ જાય છે. રામેશ્વર ચૌરસિયા, ન્યૂરોલોજિસ્ટ પ્રા વોન મિશ્રા ની આગેવાનીમાં ટીમ પ્રાથમિક સર્વેમાં જોયું હતું કે નિયમિત ગંગા સ્નાન અને ગંગાજળનું કોઈને કોઈ રીતે સેવન બીએચયુ ન્યુરોલોજી વિભાગ ના વિભાગાધ્યક્ષ ડૉ. કરનારા 90 ટકા લોકો પર કોરોનાના સંક્રમણની અસર નથી.

ટીમ પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે સ્નાન કરનારા 90 ટકા લોકો કોરોનાના સંક્રમણથી બચેલા છે. એ જ રીતે ગંગા કિનારે 42 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બાકીના શહેરના સરખામણીએ 50 ટકાથી ઓછું છે અને સંક્રમણ બાદ તે જલ્દીથી સાજા થઈ જાય છે. ગંગાજળ પર રિસર્ચ કરનારી ટીમ ગૌમુખી લઈને ગંગા સાગર સુધીના 100 સ્થળો પર સેમ્પલ લીધા હતા. કોરોનાની ફેઝ થેરાપી માટે ગંગાજળના નેજલ સ્પે પણ તૈયાર કર્યા છે. તેની ડિટેલ રિપોર્ટ આઈએએસની એથિકલ કમિટીને આપવામાં આવી છે. 250 લોકો પણ ટ્રાયલ પણ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com